सभी ज्योतिष मित्रों को मेरा निवेदन हे आप मेरा दिया हुवा लेखो की कोपी ना करे में किसी के लेखो की कोपी नहीं करता, किसी ने किसी का लेखो की कोपी किया हो तो वाही विद्या आगे बठाने की नही हे कोपी करने से आप को ज्ञ्नान नही मिल्त्ता भाई और आगे भी नही बढ़ता , आप आपके महेनत से तयार होने से बहुत आगे बठा जाता हे धन्यवाद ........
जय द्वारकाधीश
।।जातक के जीवन मे पुनर्विवाह के योग ज्योतिष शास्त्र पर कैसा फ़लप्रदान होता है / વૈકુંઠ અગિયારસ ક્યારે છે, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ ।।
।।जातक के जीवन मे पुनर्विवाह के योग ज्योतिष शास्त्र पर कैसा फ़लप्रदान होता है ।।
★★* जातक का जीवन मे पुनर्विवाह के योग है ? जातक को ज्योतिष शास्त्र से कैसा फ़लप्रदान होता है*
✍🏻 1️⃣ ज्योतिषशास्त्र के अनुसार दूसरे विवाह को देखने के लिए सप्तम, नवम तथा सप्तम से छठे अर्थात द्वादश भावों पर विशेष विचार करना चाहिए ज्योतिषाचार्य पं. प्रभु राज्यगुरु ने बताया कि यदि लग्न, सप्तम स्थान और चंद्र लग्न द्विस्वभाव राशि में हों, तो जातक के दो विवाह होते हैं।
2️⃣ इसी प्रकार लग्नेश, सप्तमेश तथा शुक्र द्विस्वभाव राशि में हों, तो जातक के दो विवाह होते हैं।
3️⃣ यदि सप्तम और अष्टम में पापी ग्रह हों और मंगल द्वादश स्थान में हो, तो जातक के दो विवाह होते हैं।
4️⃣ सप्तम स्थान का कारक यदि पापी ग्रह से युत अथवा नीच नवांश अथवा शत्रु नवांश अथवा अष्टमेश के नवांश में हो, तो भी जातक के दो विवाह होते हैं।
5️⃣ यदि सप्तमेश और एकादशेश साथ हों अथवा एक दूसरे पर दृष्टि रखते हों, तो जातक के कई विवाह होते हैं
6️⃣लग्नेश एवं पंचमेश का संबंध ( चतुर्विध ) प्रेम संबंध का द्योतक होता है।
7️⃣पंचमेश तथा सप्तमेश की एकादश भाव में युति भी प्रेम संबंध को बढ़ावा देती है।
8️⃣ पंचमेश भाव में शुभकर्तरी तथा सप्तम भाव का पापी प्रभाव में होना एवं लग्नेश की पंचम भाव पर दृष्टि यह सारी ग्रह स्थिति प्रेम संबंध को बढ़ावा देती है.!!
जय श्री कृष्ण
વૈકુંઠ અગિયારસ ક્યારે છે, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ
હિન્દુ ધર્મમાં અગિયારસનું ઘણું મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપવાસ કરવાથી જાતકોને શુભ ફળ મળે છે.
વૈકુંઠ એકાદશી 2025
હિન્દુ ધર્મમાં અગિયારસનું ઘણું મહત્વ છે. હિંદુ પંચાંગ મુજબ એકાદશી દર મહિને બે વાર આવે છે,
એક સુદ પક્ષમાં અને બીજી વદ પક્ષમાં.
આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપવાસ કરવાથી જાતકોને શુભ ફળ મળે છે.
આપણે જાણીએ કે વર્ષ 2025ની પ્રથમ એકાદશી ક્યારે ઉજવવામાં આવશે
તેનું શુભ મુહૂર્ત અને મહત્વ.
ક્યારે છે વર્ષ ની પ્રથમ અગિયારસ ?
હિંદુ પંચાંગ મુજબ વર્ષ 2025ની પહેલી એકાદશી 10 જાન્યુઆરીએ આવશે.
નવા વર્ષ 2025ની પ્રથમ એકાદશી પોષ પુત્રદા એકાદશી છે,
જેને વૈકુંઠ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે.
વૈકુંઠ એકાદશી શુભ મુહૂર્ત :
પંચાગ અનુસાર વૈકુંઠ એકાદશીના પારણાં 11 જાન્યુઆરીએ કરવામાં આવશે.
આવી સ્થિતિમાં 11 જાન્યુઆરીએ સવારે 7.15 થી 8.21 વાગ્યા સુધી પારણાંનું શુભ મુહૂર્ત છે.
વૈકુંઠ એકાદશીનું મહત્વ :
હિન્દુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્વ છે.
ખાસ કરીને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા માટે એકાદશીની ઉજવણી કરવામાં આવે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર જે લોકોને સંતાન નથી અને આ વ્રત રાખે છે અને સાચા દિલથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે
તો ભગવાન તેમની મનોકામના પૂર્ણ કરે છે.
આ સાથે એવું પણ માનવામાં આવે છે કે આ વ્રત રાખવાથી સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે.
!!!!! शुभमस्तु !!!
🙏हर हर महादेव हर...!!
जय माँ अंबे ...!!!🙏🙏
पंडित राज्यगुरु प्रभुलाल पी. वोरिया क्षत्रिय राजपूत जड़ेजा कुल गुर:-
PROFESSIONAL ASTROLOGER EXPERT IN:-
-: 1987 YEARS ASTROLOGY EXPERIENCE :-
(2 Gold Medalist in Astrology & Vastu Science)
" Opp. Shri Dhanlakshmi Strits , Marwar Strits, RAMESHWARM - 623526 ( TAMILANADU )
सेल नंबर: . + 91- 7010668409 / + 91- 7598240825 WHATSAPP नंबर : + 91 7598240825 ( तमिलनाडु )
Skype : astrologer85
Email: prabhurajyguru@gmail.com
आप इसी नंबर पर संपर्क/सन्देश करें...धन्यवाद..
नोट ये मेरा शोख नही हे मेरा जॉब हे कृप्या आप मुक्त सेवा के लिए कष्ट ना दे .....
जय द्वारकाधीश....
जय जय परशुरामजी...🙏🙏🙏