सनातन विश्व हिंदू धार्मिक अनुसार चार वेदों अठार पुराण अनुसार हिंदी गुजराती भाषा का ब्लॉग पोस्ट
amazon.in
।। श्री ऋग्वेद के अनुसार भाग्यांक मूलांक ज्योतिष में कैसा होता है उसकी गणना केसी होती है।।
।। श्री यजुर्वेद के अनुसार जातक की कुंडली के इस योग में होती है लव मैरिज / પાપ ગ્રહ રાહુ વર્ષ 2025માં કુંભ રાશિમાં પ્રવેશ કરશે. ।।
।। श्री यजुर्वेद के अनुसार जातक की कुंडली के इस योग में होती है लव मैरिज / પાપ ગ્રહ રાહુ વર્ષ 2025માં કુંભ રાશિમાં પ્રવેશ કરશે. ।।
जातक की कुंडली के इस योग में होती है लव मैरिज
ESPLANADE Narmadeshwar Shivling Shiva Lingam Narmada Stone Jaladhari Narmada Stone para Temple Mandir Home - Marrón - 4.25 pulgadas, religioso
Mini latón Shiva Lingam 5CM Altura Sivalingam para Puja Pack de 1 por The Great Indian Store
પાપ ગ્રહ રાહુ વર્ષ 2025માં કુંભ રાશિમાં પ્રવેશ કરશે.
પાપ ગ્રહ રાહુ વર્ષ 2025માં કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં રાહુ ગ્રહના આગમનથી મેષ સહિત આ ત્રણ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની સાથે ધનલાભ થઈ શકે છે.
Mini Brass Shiva Lingam for Puja 5 CM Height, 175g Golden Pack of 1 by Antique Collection, ANC001
Creative Co-Op Velas cónicas en forma de árbol sin perfume, dorado, juego de 2 unidades
મેષ રાશિ
રાહુ ગ્રહનું કુંભ રાશિમાં ગોચર મેષ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
રાહુ આ રાશિના અગિયારમાં ભવમાં પ્રવેશ કરશે.
Nag Nagin Nagin Par de Naagin Joda 1 Par Tamba Metal Kal Sarp Dosha, Plata
આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને ઈચ્છિત પરિણામ મળી શકે છે.
આ સાથે લાંબા સમયથી અટકેલા કામને પૂર્ણ કરી શકાશે.
આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થવાનો છે.
સમાજમાં માન સન્માનમાં વધારો થવાનો છે.
નવા લોકો સાથે મુલાકાત થઇ શકે છે.
તમે તેમની સાથે સમય પસાર કરવાનું પસંદ કરી શકો છો.
પરિવારમાં તમને વધુ મહત્વ મળશે.
તમે શેર બજાર દ્વારા ઘણા પૈસા કમાઇ શકો છો.
શેરબજારમાં નાણાંનું રોકાણ કરતા પહેલા તમારે ધ્યાનથી વિચારવું જોઈએ.
કાર્યક્ષેત્રમાં સફળતા મળવાના યોગ છે.
તમારા પગારમાં વધારા સાથે પ્રમોશન મળી શકે છે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે રાહુ ગ્રહનું કુંભ રાશિમાં ગોચર ફાયદાકારક સાબિત થઈ શકે છે.
કરિયરની દ્રષ્ટિએ આ રાશિના જાતકો માટે નવું વર્ષ ખૂબ જ સારું રહેવાનું છે.
Copper Nag Nagin Shiva Shiv Pooja, Nag panchami Pooja Snake Pair Metal Nag Nagin Joda, Naag Nagin Joda de metal para Kaal Sarp Dosha Mostrador decorativo – 0.6 in, metálico, VEx-5/24-80
પ્રમોશનની સાથે પગાર વધારો પણ કરવામાં આવી રહ્યો છે.
આ સાથે હવે પરિવારમાં સમસ્યાઓનો અંત આવી શકે છે.
આ સાથે તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે,
જેથી તમે ઘણા અવરોધોને સરળતાથી પાર કરી શકશો.
જીવનમાં સુખ - શાંતિમાં વૃદ્ધિ થશે.
કોર્ટ કેસોમાં સફળતા મળી શકે છે.
વિદેશ વેપારમાં લાભ મળી શકે છે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે રાહુ ગ્રહનું કુંભ રાશિમાં ગોચર ફાયદા કારક સાબિત થઈ શકે છે.
આ રાશિના પાંચમા ભાવમાં રાહુ રહેશે.
આવી સ્થિતિમાં, આ રાશિના જાતકોને સારા પરિણામ મળવાની પૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે.
આ સાથે જ શિક્ષણ ક્ષેત્રે પણ ઘણો ફાયદો થઇ શકે છે.
લવ લાઈફ સારી બનશે.
તમારા જીવનસાથી સાથે તમારો સારો સમય પસાર થશે.
આ સાથે જ દાંપત્ય જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો હવે અંત આવી શકે છે.
રોકાણ દ્વારા તમે અઢળક કમાણી કરી શકો છો,
સાથે જ સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.
सोम प्रदोष व्रत , मासिक कालाष्टमी नियम एवं विधि :
सोम प्रदोष व्रत , मासिक कालाष्टमी नियम एवं विधि : सोम प्रदोष व्रत हिंदू धर्म में प्रदोष व्रत का बड़ा महत्व है। यह व्रत भगवान शिव को स...

-
सभी ज्योतिष मित्रों को मेरा निवेदन हे आप मेरा दिया हुवा लेखो की कोपी ना करे में किसी के लेखो की कोपी नहीं करता, किसी ने किसी का लेखो की कोप...
-
सभी ज्योतिष मित्रों को मेरा निवेदन हे आप मेरा दिया हुवा लेखो की कोपी ना करे में किसी के लेखो की कोपी नहीं करता, किसी ने किसी का लेखो की कोप...
-
सभी ज्योतिष मित्रों को मेरा निवेदन हे आप मेरा दिया हुवा लेखो की कोपी ना करे में किसी के लेखो की कोपी नहीं करता, किसी ने किसी का लेखो की कोप...