सभी ज्योतिष मित्रों को मेरा निवेदन हे आप मेरा दिया हुवा लेखो की कोपी ना करे में किसी के लेखो की कोपी नहीं करता, किसी ने किसी का लेखो की कोपी किया हो तो वाही विद्या आगे बठाने की नही हे कोपी करने से आप को ज्ञ्नान नही मिल्त्ता भाई और आगे भी नही बढ़ता , आप आपके महेनत से तयार होने से बहुत आगे बठा जाता हे धन्यवाद ........
जय द्वारकाधीश
।। ન્યાય દેવતા શનિ મહારાજ બદલશે તેમની ચાલ . આ ચાર રાશી વાળા એ સંભાળવું જરૂરી રહેશે ।।
ન્યાય દેવતા શનિ મહારાજ બદલશે તેમની ચાલ . આ ચાર રાશી વાળા એ સંભાળવું જરૂરી રહેશે
નવ ગ્રહોના પરિવારમાં સૌથી ક્રૂર ગ્રહ તરીકે પંકાયેલ રાહુ અને કેતુ તેની રાશિ તે પરિવર્તન કરી ચુક્યા છે.
હવે વારો આવે છે ન્યાયના દેવતા ગણાતા શનિદેવની. શનિદેવ પોતાની જ રાશિ મકર માં માર્ગી થવા જઇ રહ્યો છે.
Shree Maha Mritunjaya Yantra/Yantram für Reichtum und negative Schwingungen entfernen
https://amzn.to/4kT3xNB
આ પહેલા શનિ 11 મે ના પોતાની જ રાશિમાં વક્રી થયો હતો.
હવે શનિ ફરી સીધી ચાલ ચાલશે. શનિનું માર્ગી થવુ કેટલીક રાશિઓમાટે નોકરી-ધંધો, આરોગ્ય પરિવાર જેવા પર ખાસ અસર કરશે.
આજે જાણીએ શનિના માર્ગી થવાથી કઇ રાશિઓને સાવધાન તો રહેવું જ પડશે .
Indianara LORD GANESHA Painting -Synthetic Wood, 27x30.5x1cm, Multicolour (Marble Brown)
https://amzn.to/458qQyb
મિથુન રાશિ
શનિની સીધી ચાલ મિથુન રાશિના જાતકોને ભારે પડી શકે છે.
તમારી રાશિમાં શનિની ઢૈય્યા પહેલેથી જ ચાલી રહી છે.
Shree Sampoorna Laxmi Ganesh Yantram, vergoldetes Hindu-Amulett, 22,9 x 22,9 cm, energetisiert
https://amzn.to/4mLlHlT
શનિની સીધી ચાલ પર તમારે નકામા ખર્ચ, ભાગદોડ, તણાવ, ચિંતા જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે.
આ સમયે તમારે ઘરેલું બાબતોમાં પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. સાથે વ્યવસાયિક મૂંઝવણ તમને ખૂબ માનસિક રીતે ડિસ્ટર્બ કરી શકે છે.
અત્યારે તમારા ધંધામાં ઘણા ઉતાર-ચડાવ તમે અનુભવતા જ હશો.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે શનિની સીધી ચાલ આર્થિક મામલામાં ભારે ઉથલ-પાથલ મચાવશે.
તમારે રૂપિયા પૈસાના મામલે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
આરોગ્ય ખાસ સંભાળજો. તમને શરદી, તાવ, ઉધરસ જેવી બીમારીઓ થવાની શક્યતા છે. માનસિક અને શારીરિક તકલીફો માટે તૈયાર રહેજો.
કોઇની સાથે મનભેદ ન થાય તે ખાસ જોજો. આ સમય તમારે ખુબ સંભાળવાનો રહેશે.
Ramneek Jewels 100% Pure Crystal Sphatik Shree Shri Yantra AAA Quality (250 Grams)
https://amzn.to/4dWopkD
તુલા રાશિ
તુલા રાશિના જાતકો પર શનિની ઢૈય્યા ચાલી રહી છે.
શનિની સીધી ચાલ તમારા જીવનને પ્રભાવિત કરશે,
તમારા ઘરે કોઇને કોઇ મુશ્કેલીઓ આવી શકે છે.
ખરચાઓમાં સતત વૃદ્ધિ થતી રહેશે. નાણા ડૂબે તેવી શક્યતા છે.
સંબંધોમાં ખટાશ તમને પરેશાન કરી શકે છે.
ધન રાશિ
શનિનો પ્રભાવ તમારી આવક ઘટાડશે અને ખર્ચમાં વધારો થઈ શકે છે.
તમે આ સમયે ભૌતિક સુવિધાયુક્ત પર વધુ ખર્ચ કરશો. તમારા ઘરમાં આને કારણે પૈસાને લઈને ઝઘડો થઈ શકે છે.
જો તમે ક્યાંક જવા વિશે વિચારશો, તો તમારે તેમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
બાળકોને લઈને તમને માનસિક રીતે પરેશાન કરી શકે છે. થાપણ મૂડી ઓછી થઈ શકે છે અને તમે નાણાભીડમાં ખરાબ રીતે પ્રભાવિત થઈ શકો છો.
[シチズン Q&Q] 腕時計 アナログ 電波 ソーラー 防水 メタルバンド HJ01-204 レディース ホワイト
https://amzn.to/4kkpepP
જય શ્રી કૃષ્ણ
જય દ્વારકાધીશ....!!!
पंडित राज्यगुरु प्रभुलाल पी. वोरिया क्षत्रिय राजपूत जड़ेजा कुल गुर:-
PROFESSIONAL ASTROLOGER EXPERT IN:-
-: 25 YEARS ASTROLOGY EXPERIENCE :-
(2 Gold Medalist in Astrology & Vastu Science)
" Opp. Shri Dhanlakshmi Strits , Marwar Strits, RAMESHWARM - 623526 ( TAMILANADU )
सेल नंबर: . + 91- 7010668409 / + 91- 7598240825 WHATSAPP नंबर : + 91 7598240825 ( तमिलनाडु )
Skype : astrologer85
Email: prabhurajyguru@gmail.com
आप इसी नंबर पर संपर्क/सन्देश करें...धन्यवाद..
नोट ये मेरा शोख नही हे मेरा जॉब हे कृप्या आप मुक्त सेवा के लिए कष्ट ना दे .....
जय द्वारकाधीश....
जय जय परशुरामजी...🙏🙏🙏